બ્રહ્મક્ષત્રિય રાવત સમાજ
"સુવર્ણ ઇતિહાસ "
!! શ્રી ચામુંડા માતાય નમઃ !!
બ્રહ્મક્ષત્રિય રાવત બંધુજનો ,
જય હો ગતગંગા સાથે આ "સુવર્ણ ઇતિહાસ " માં આપણા
બ્રહ્મક્ષત્રિય રાવત સમાજની ઓળખ, ગોત્ર, કુળદેવી તથા વંશજની પરિપૂર્ણ
માહિતી આપ સૌની જાણકારી માટે અમોએ મેળવેલ સચોટ માહિતીના આધારે પ્રસ્તુત
કરીએ છીએ જે આપને તથા આણી આવનાર પેઢી દર પેઢી માટે આવકાર્ય હશે .
જ્ઞાતિ : બ્રહ્મક્ષત્રિય રાવત
જ્ઞાતિ : બ્રહ્મક્ષત્રિય રાવત
કુળદેવી : શ્રી ચામુંડા માતાજી ( શ્રી સુંધા માતાજી )
ગોત્ર : પાંડવવંશી
ગોત્રદેવી : શ્રી બ્રહ્માણી માતાજી
રહેણી કરણી : માથે શીખા (ચોટલી ) અને જનોઈ ધારણ કરતા કેડમાં કટારી અથવા
તલવાર રાખતા ....
કાર્યક્ષેત્ર : રાજયના રખવાળા તથા સૈન્યમાં સુબેદાર, રાજય કારભાર ...